| સમજાત અંગો | કાર્યસદ્રશ અંગો |
|---|---|
| $(1)$ રચનામાં સમાન હોય છે. | $(1)$ રચનામાં અસમાન હોય છે. |
| $(2)$ ભિન્ન કાર્યો કરે છે. | $(2)$ સમાન કાર્યો કરે છે. |
| $(3)$ સંબંધિત સજીવોમાં વિકસે છે. | $(3)$ અસંબંધિત સજીવોમાં વિકસે છે. |
| $(4)$ સામાન્ય પૂર્વજમાંથી વારસામાં મળે છે. | $(4)$ સામાન્ય પૂર્વજમાંથી વારસામાં મળતા નથી. |
| $(5)$ વિકાસની ભાત સમાન હોય છે. | $(5)$ વિકાસની ભાત સમાન હોતી નથી. |
| $(6)$ રચના અને ઉદ્ભવ સમાન હોય છે. | $(6)$ રચના અને ઉદ્ભવ અસમાન હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo